2 Wheeler Collection Executive Required
BaolaFull-time1–3 yrs2 L–₹3 L a yearPosted 2 weeks ago
Junior finance role at Arman Financial Services in Baola. Needs 1–3 years. Pays ₹2–3 LPA.
About the role
🔹 ટુ-વ્હીલર લોનના બાકી EMI કલેક્શન માટે ગ્રાહકોની મુલાકાત લેવી. 🔹 ગ્રાહકો સાથે પેમેન્ટ માટે નિયમિત ફોલો-અપ કરવો. 🔹 કંપની દ્વારા આપવામાં આવેલા કલેક્શન ટાર્ગેટ પૂર્ણ કરવા. 🔹 દૈનિક કલેક્શનનો રિપોર્ટ તૈયાર કરવો. ✅ ફ્રેશર અને અનુભવી ઉમેદવારો અરજી કરી શકે છે. ✅ ટુ-વ્હીલર અને માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી.