જાહેરાત ક્રમાંક :પી.આર.ઓ.નં.૩૨૦, તા.૦૪/૧૧/૨૦૨૬ થી સુરત મહાનગરપાલિકાની ડેપ્યુટી ટાઉન પ્લાનર અને આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફકત ઓનલાઈન અરજીઓ મંગાવવા બાબત.
Surat Municipal Corporation·Surat
- Can I apply
- Needs B.Tech or B.E. or M.Tech · 5–9 yrs
- Pay
- ₹6 L a year
- Source
- Official: suratmunicipal.gov.in ✓ · today
- How to apply
- Government form on the board's site
Early: posted 7 h ago on their own site